avatar

Ep.72 Pravaas ft. Kapildev Shukla-Theatre Director, Writer, Actor

Pravaas Podcast
Pravaas Podcast
Episode • Aug 17, 2021 • 33m

Kapildev Shukla is a name to reckon with Gujarati theatre. He has kept Surat City vibrant with his Plays and workshops for several years. He is passionate, dedicated and devoted to theatre. What fascinates him about theatre and how and why he still continues doing plays with same energy and zeal?
Kapildev Shukla talks at length about his journey. Let’s meet Shri. Kapildev Shukla…

શ્રી. કપિલ શુક્લ નું ગુજરાતી રંગભૂમિ ના ઈતિહાસ માં અદકું અને અનેરું નામ રહેશે. વર્ષો થી સુરત ની રંગભૂમિ ને એમણે ધબકતી રાખી છે, અને આજે પણ એજ ઉત્સાહ, ખંત, અને લગન થી કાર્યરત છે. આ રંગભૂમિ સાથે શું નાતો છે, કેમ આટલાં વર્ષો થી આ નાટકો ની વણથંભી વણઝાર ચાલુ છે? વિગતવાર કપિલ શુક્લ રસપ્રદ રીતે વર્ણવે છે...ચાલો મળીયે શ્રી. કપિલ શુક્લ ને...

See omnystudio.com/listener for privacy information.

Switch to the Fountain App